ગાંધીનગર: CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ, જુઓ લાઈવ અપડેટ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ છે. LRD ભરતીમાં મહિલા અનામતનો મુદ્દો અને માલધારીઓને આદિવાસીમાં સમાવવા ચાલતા આંદોલન પર થશે ચર્ચા.

|Updated: Feb 06, 2020, 11:30 AM IST