Videos

ટ્રાફિક નિયમોના અમલીકરણની તારીખ લંબાવાઈ

ટ્રાફિક નિયમો સંબંધિત દંડની રકમમાં વધારો થયા પછી કડક અમલીકરણ બાબતે ગુજરાત સરકારે પ્રજાજનોને ઘણી રાહત આપી છે. કેન્દ્ર સરકારની સરખામણીમાં રાજ્ય સરકારે દંડની રકમમાં ઘણો ઘટાડો કર્યો છે. ત્યાર પછી પીયુસી માટે લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે તેની મુદ્દત 31 ઓક્ટોબર સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ રાજ્યમાં 900 નવા પીયુસી સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લીધો છે.

Video Thumbnail
Advertisement

Read More