Videos

ગુજરાતના સાંસદોએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

ગુજરાતના સાંસદો દ્વારા વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. ગુજરાતના જશવંતસિંહ ભભોર, ગીતા રાઠવા, મનસુખ વસાવા અને પ્રભુભાઈ વસાવાએ મોદીને પત્ર લખ્યો હતો. પત્રમાં ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકેની યાદીમાંથી રબારી, ચારણ અને ભરવાડ જાતિને દૂર કરવા માટે પત્ર લખ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More