ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના આયોજન અને યોજનાઓ શરુ થઈ ગયાં છે. રાજ્ય ચૂંટણી પંચ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની પણ નિમણૂંક કરી છે. નવસારી, ગાંધીધામ, મોરબી મહાનગરપાલિકા માટે નિમણૂંક કરી છે. જુઓ 15 મહાનગરપાલિકાની ચૂંટણીઓ વર્ષના ક્યા સમયમાં થશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થયું ચાલુ, રાજ્ય ચૂંટણી પંચે કરી મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂંક, વધુ વિગત માટે જુઓ VIDEO