Videos

રાજ્યના 193 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, પારડીમાં 4 ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે મોસમનો કુલ વરસાદ 103 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વાપીમાં 11.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પારડીમાં 9.5 ઈંચ, ઉમરગામ, ગણદેવી, ઓલપાડમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Video Thumbnail
Advertisement

Read More