ગુજરાત મહેસુલી કર્મચારીઓ કેમ ગયા હડતાલ પર? જુઓ વીડિયો
ગુજરાત મહેસુલ વિભાગના મહેસુલી કર્મચારીઓ પડતર વિવિધ માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યા છે. માસ સીએલ પર રહેલા કર્મચારીઓ પ્રમોશન, ભરતી સહિત વિવધ પડતર માંગણીઓ મામલે ઉકેલ ન આવતો હોવાનો રોષ ઠાલવી રહ્યા છે... જુઓ વીડિયો

|Updated: Mar 08, 2019, 12:55 PM IST