વિધાનસભામાં મુખ્યમંત્રી કાર્યાલય પાસે લાલ જાજમ બિછાવાઈ
વિધાનસભામાં મુખ્યમંત્રીના કાર્યાલય પાસે લાલ જાજમ બિછાવવામાં આવી. મુખ્યમંત્રી લીફટમાં આવે ત્યાંથી તેમના કાર્યાલયમાં જાય કે ગુહ કાર્યવાહીમાં ભાગ લેવા જાય ત્યાં સુધી લાલ જાજમ બિછાવી. વિધાનસભામાં પ્રથમવાર મુખ્યમંત્રીના કાર્યાલયની બહાર લાલ જાજમ બિછાવી.

|Updated: Jan 10, 2020, 03:40 PM IST