Videos

Ambalal Ni Agahi: અંબાલાલની આગાહી, નોંધી લેજો આ તારીખો....આ તારીખથી પર્વતાકાર વરસાદ પડશે, મોટા ફોરાનો વરસાદ પડશે

Ambalal Patel Ni Agahi Watch Video: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી. વરસાદ નું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. ૨૯ જૂલાઈ સુધી વરસાદ યથાવત રહેશે. બંગાળ ના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે. ૩જી ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. ૬ થી ૧૦ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા. વરસાદી સીસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. ૧૮ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે. ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે. ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે. ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે. જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે, ઓગસ્ટના અંત માં ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદ રહેશે. જુઓ વીડિયો. 

gujarat weather forecast ambalal ni latest agahi watch video for more details

Video Thumbnail
Advertisement

Read More