Videos

Watch Video: અંબાલાલની આગાહી, આ તારીખોમાં બનશે પર્વતારોહણ મેઘ, ભારેથી અતિભારે વરસાદ પડશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ૮ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદ ઝાપટા આવશે. સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તાર વરસાદ આવી શકે. ૧૫ ઓગસ્ટ થી સામુદ્રિક સ્થિતિ સાનુકુળ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે. ૧૯ ઓગસ્ટ થી ૨૨ ઓગસ્ટ ભારે વરસાદ થવાની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્ર ના ભાગો અને દક્ષિણ ગુજરાત ના ભાગો માં ભારે થી અતિભારે વરસાદ લાવશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર ના ભાગો માં ભારે વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્ર જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર માં હળવો વરસાદ આવી શકે. સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, મોરબી અને ધ્રાંગધ્રા માં ભારે વરસાદ થઈ શકે. પૂર્વ ગુજરાત ના ભાગો, મધ્ય ગુજરાત માં વરસાદ લાવશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પંચમહાલ ના ભાગો માં વરસાદ થઈ શકે. કેટલાક ભાગો માં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે. ૨૨ થી ૨૪ ઓગસ્ટ પર્વતારોહણ મેઘ બનશે જ્યાં ચઢશે ત્યાં વધારે વરસાદ લાવશે. પર્યુષણ માં વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થી આસપાસ કેટલાક ભાગો માં વરસાદ થઈ શકે. અંબાજી ના ડૂંગરાળ પ્રદેશોમાં વરસાદ લાવી શકે. ૨૯ થી ૩૦ ઓગસ્ટ ભારે વરસાદી ઝાપટા રાજ્યમાં પડી શકે. ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ ના કારણે નદીઓ માં પુરની સ્થિતિ બની શકે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી માં વધારો થઈ શકે. ૧૪ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે. સાતમ આંઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. સૌરાષ્ટ્રમાં સાતમ આંઠમ દરમિયાન વરસાદી ઝાપટાં પડશે. 

Gujarat weather forecast ambalal patel latest prediction watch video

Video Thumbnail
Advertisement

Read More