ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જન્માષ્ટમી સમયે મેઘરાજા રાજ્યમાં ફરી ધબધબાટી બોલાવશે. 14મી 15મી ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી મેઘરાજાનું આગમન થશે. રાજ્યના પૂર્વીય જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકોએ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તે પણ વિસ્તારપૂર્વક જાણો. જુઓ વીડિયો.
ગુજરાતના બાબા વેંગા તરીકે ઓળખાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14-15મી ઓગસ્ટથી આ વિસ્તારોને મેઘો ધમરોળશે. જુઓ વીડિયો.