Videos

Video: 9-10 જુલાઈએ નવી સિસ્ટમ આવશે, ગુજરાતના આ ભાગોમાં પડશે ભારે વરસાદ- અંબાલાલ પટેલ

Ambalal Patel Ni Agahi: જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૯-૧૦ જૂલાઈ માં નવી સિસ્ટમ આવશે. વરસાદ નું પ્રમાણ વધઘટ થશે. ૯ થી ૧૨ જૂલાઈ ગુજરાત માં વરસાદ લાવશે. પૂર્વ ગુજરાત ના પંચમહાલ, દક્ષિણ ગુજરાત ના ભાગોમાં વરસાદ આવશે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર તથા કચ્છ નાં ભાગો માં વરસાદ આવી શકે. પાટણ, બનાસકાંઠા ભાગો માં વરસાદ આવી શકે. કેટલાક ભાગો માં ભારે વરસાદ થઈ શકે. ૨ થી ૧૦ ઈંચ સુધી વરસાદ આવી શકે. સુરત નવસારી માં ભારે વરસાદ આવી શકે. મહારાષ્ટ્ર સંલગ્ન ભાગો માં ભારે વરસાદ થઈ શકે. 

Gujarat Weather Forecast ambalal Patel predictions new system may bring heavy rain

Video Thumbnail
Advertisement

Read More