Videos

ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, સંતાકૂકડી ખેલી રહ્યા છે મેઘરાજા, Watch Video

રાજ્યમાં મેઘરાજા લાંબા સમયથી વિરામ પર છે. હજુ પણ રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નથી. સારા વરસાદ માટેની હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. 13 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા નહીંવત છે. રાજ્યમાં હજુ પણ 63.88 ટકા જ વરસાદ પડ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

gujarat weather forecast currently no system active for good rainfall watch video

Video Thumbnail
Advertisement

Read More