Videos

ગુજરાતના ખેડૂતોનો પેપ્સીકો કંપની સામે મોરચો, ચીમકી ઉચ્ચારીને કહ્યું કે....Video

ગુજરાતના ખેડૂતઓએ પેપ્સીકો કંપનીનું એફસી 5 બિયારણનુ વાવેતર કરી કંપની સામે સત્યાગ્રહના મંડાણ કર્યા છે. ખેડૂતોના સત્યાગ્રહમાં રાજ્યના ખેડૂત સંગઠનો સાથે કિસાન સંઘ પણ જોડાયું છે. ગુજરાત પ્રદેશ કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાત્રાએ પેપ્સીકો કંપનીને રાજ્ય અને દેશમાં બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે.

Video Thumbnail
Advertisement

Read More