આચારસંહિતા ભંગના કેસમાં હાર્દિક પટેલે જામનગર કોર્ટમાં આપી હાજરી
જામનગરમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન હાર્દિક પટેલે રાજકીય ભાષણમાં આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. જે અંગે કેસ જામનગરની ચીફ જયુડિશયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપવા જામનગર આવ્યા હતા. જેમાં હાર્દિક પટેલે કોર્ટમાં પોતાનો ગુનો ન કબૂલતાં જજે ફરીથી આગામી તારીખ 24 નવેમ્બરની આગલી તારીખ આપી છે.

|Updated: Oct 17, 2019, 08:25 PM IST