વિસનગર કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલને બે વર્ષની કેદની સજા
વિસનગર ખાતે પાટીદાર અનામત રેલી દરમિયાન ધારાસભ્ય ઋષીકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવા, પત્રકાર પર હુમલો કરવા સહિતના ગુનામાં વિસનગર સેશન્સ કોર્ટે પાસ નેતા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ કે પટેલને બે વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જ્યારે 14 આરોપીને નિર્દોષ છોડાયા હતા.
|Updated: Jul 25, 2018, 12:28 PM IST