હાર્દિક પટેલે ST કર્મચારીઓને આપી ટીપ્સ, શું કહ્યું? જુઓ VIDEO
પગાર પંચ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇને છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતરેલા એસટી કર્મચારીઓ સાથે હાર્દિક પટેલ સુરત ખાતે મુલાકાત કરી હતી. અહીં કર્મચારીઓને સંબોધન કરતાં હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કર્યા હતા અને આંદોલનને લઇને કર્મચારીઓને ટીપ્સ આપી હતી. શું કહ્યું? જુઓ વીડિયો

|Updated: Feb 22, 2019, 06:50 PM IST