સમાજનું કામ કરવાનું કહેતા હાર્દિક પટેલનો હવે યુટર્ન, લોકસભાની ચૂંટણી લડશે
પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ હવે લોકસભા 2019ની ચૂંટણી લડવાનો છે. લખનઉમાં એક મુલાકાતમાં હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, તે 2019ની લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે વિશે તેણે કોઈ જવાબ આપ્યો નથી.

|Updated: Feb 06, 2019, 01:05 PM IST