Videos

રાજ્યમાં તુવેરકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું, જુઓ વિગત

વીસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તુવેર કૌભાંડને લઈ રાજ્યપાલને પત્ર લખ્યો છે. સરકારે ખરીદેલી તુવેરમાં કૌભાંડ સામે આવ્યા બાદ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ જિલ્લાના ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગુનેગારોને ઝડપી લેવાની માગ કરી છે.

Video Thumbnail
Advertisement

Read More