Videos

જામનગરમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવા ખોરવાઈ

જામનગર સહિત રાજ્યભરમાં આજથી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જામનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હડતાળથી ગ્રામ્ય કક્ષાએ આરોગ્યની સેવાઓને સીધી અસર જોવા મળી રહી છે અને આજે દર્દીઓ હેરાન પરેશાન થયા છે. જ્યારે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જતાં આજથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા જલદ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More