અમદાવાદની CIMS હોસ્પિટલમાં આજે 35 વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. તેના માટે રાજકોટથી સ્પેશિયલ ફલાઇટમાં હાર્ટને અમદાવાદ એરપોર્ટ લવાશે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ થી CIMS હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર કરવામાં આવ્યું છે. ગ્રીન કોરિડોરમાં 8 પોલીસ મોબાઇલ અને એમ્બ્યુલન્સ સાથે રહેશે.