જુઓ અમદાવાદના કયા વિસ્તારોમાં થઈ મેઘમહેર
અમદાવાદ: મોડી રાતથી વરસાદી માહોલ યથાવત, અમદાવાદમાં પડ્યો ધોધમાર વરસાદ. પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવમાં વરસાદ ખાબક્યો.થલતેજ, ગોતા,ઘાટલોડિયામાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ.

|Updated: Jul 31, 2019, 07:35 PM IST