Videos

હિમાચલમાં ઠંડીનો પારો ગગડ્યો, કુલ્લુમાં ભારે બરફવર્ષા

હિમાચલ પ્રદેશના મનાલી નજીક આવેલા કુલ્લુમાં ભારે હિમવર્ષા થઈ. સોલાંગ વેલીમાં હિમવર્ષા થતાં ઠંડીનો પારો પણ ફરી ગગડ્યો છે. જોકે અહીં આવનારા સહેલાણીઓએ બરફ પડતા આનંદ માણ્યો હતો. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં પણ ભારે હિમવર્ષા થઈ. જેના કારણે કાતિલ ઠંડી પડી...ત્યારે સંગ્રાહ વિસ્તારમાં ઠંડીને કારણે 2 વ્યક્તિના મોત થયા છે. સમગ્ર હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. કિનૌરમાં બરફવર્ષા થતાં કાતિલ ઠંડીથી લોકો ઠુઠવાયા છે, તો સમગ્ર વિસ્તાર પર છવાઈ બરફની ચાદર છવાઈ છે.

Video Thumbnail
Advertisement

Read More