Videos

આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શરૂ થઈ હેલિકોપ્ટર સર્વિસ, Video

કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે પ્રથમવાર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેટ્યુ જોતા હતા. ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકાશે. આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

Read More