રાજ્યના નિવૃત પ્રોફેસરોને મોટી રાહત, જુઓ શું ફાયદો થશે
રાજ્યની વિવિધ કૉલેજોમાંથી નિવૃત થયેલા પ્રોફેસર્સ તેમજ વહિવટી સ્ટાફના લોકોને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. cpf ઓપ્શન પસંદ કરવા વાળા તમામ પ્રોફસર્સને પેન્શન નહીં આપવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. હવે નિવૃત પ્રોફેસર્સને પણ પેન્શન મળી શકસે.

|Updated: May 02, 2019, 05:30 PM IST