માળિયાથી જામનગર જતો રોડ પરનો પુલ બેસી જતા હાઇવે બંધ
મોરબી જિલ્લના માળિયાથી જામનગર તરફ જવાનો હાઇવે બંધ થયો. આમરણ ગામ પાસેથી પસાર થતા મેઈન રોડમાં પુલીયું બેસી ગયું હતું. રાત્રી દરમ્યાન અક્સમાત થયો હોવાથી જીવલેણ અક્સમાત સહેજમાં ટળ્યો હતો. દરરોજના હજારો ટ્રક જામનગરથી કચ્છ તરફ જવા માટે અહીથી પસાર થાય છે.

|Updated: Dec 17, 2019, 05:10 PM IST