બનાસડેરીમાં દૂધની આવક અંગે બન્યો ઐતિહાસિક રેકોર્ડ
બનાસડેરીમાં દૂધ સંપાદનનો ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. એક જ દિવસમાં ડેરીમાં વિક્રમજનક 68,93,060 લિટર દૂધની આવક થઇ છે. વિક્રમજનક દૂધની આવક છતાં એક પણ દિવસ મિલ્ક હોલીડે નહી રહે તેવી ડેરીના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

|Updated: Dec 16, 2019, 07:15 PM IST