Videos

ગોરેગાંવમાં ગૃહપ્રધાન અમિત શાહ સંબોધી જાહેર સભા

મુંબઈ (Mumbai)માં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370 (Article 370) ભારત અને જમ્મુ કાશ્મીરના જોડાણમાં બાધા હતી. આ સાથે જ તે દેશની એક્તામાં પણ વિધ્ન હતી. જ્યારથી કલમ 370 અને 35એ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી જનસંઘ અને ભાજપ તેનો વિરોધ કરી રહ્યાં છે. આર્ટિકલ 370 અને જમ્મુ કાશ્મીર પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370ના કારણે જ દરેક ભારતીયે કહેવું પડતું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જ્યારે અન્ય કોઈ પણ રાજ્ય માટે આપણે આમ કહેવું પડતું નહતું.

Video Thumbnail
Advertisement

Read More