Videos

અમિત શાહ અમદાવાદની મુલાકાતે, પારિવારિક કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ ગઇકાલે મોડી રાતે અમદાવાદમાં આવી પહોંચ્યાં છે. અમદાવાદ એરપોર્ટ તેમનું સ્વાગત જીતુ વાઘાણી તથી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે અમિત શાહ તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે તારીખ 4 અને 5 સપ્ટેમ્બર રાજ્યમાં રહેશે.

Video Thumbnail
Advertisement

Read More