Videos

ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે સુરતના પ્રવાસે આવશે

દેશનાં ગૃહમંત્રી અમિત શાહ ફરીએકવાર ગુજરાતનાં મહેમાન બનવાનાં છે. અમિત શાહ સુરતનાં મહેમાન બનશે. ગૃહમંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર સુરતમાં આવવાનાં છે. 18મી તારીખે આવીને તેઓ સર્કિટ હાઉસ ખાતે રાત્રીરોકાણ કરશે. નાગપુર ખાતે ચૂંટણી પ્રચાર કર્યા બાદ તેઓ સુરત આવશે. અહીં તેઓ રાતવાસો કરશે. જ્યારે 19મીએ મહારાષ્ટ્રના નવાપુર ખાતે સભા સંબોધિત કરશે. તેઓ અહીં સભા સંબોધિત કરશે.

Video Thumbnail
Advertisement

Read More