Videos

રાજકોટમાં યોજાયેલા અશ્વ શોમાં 2 અશ્વ બાખડ્યાં

71માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર છે જેના ભાગરૂપે આજથી એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વ શોથી કરવામાં આવી હતી. રાજકોટના પોપટ પરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડમાં અશ્વ શો યોજવામાં આવ્યો હતો. જે અશ્વ શોમાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. અશ્વ શોમાં કુલ 79 ઘોડે સવારોએ ભાગ લીધો હતો. તો સાથે જ બે રોલ રેસ મટકીફોડ કરો લેવા જેવા કરતબો પણ બતાવ્યા હતા. આ સમયે ચાલુ કાર્યક્રમ દરમિયાન બે અશ્વો એકબીજા સાથે બાખડી પડતાં માઉન્ટેન પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

Video Thumbnail
Advertisement

Read More