Videos

મહા વાવાઝોડાને લઇ વલસાડના તિથલ બીચ પર જાણો કેવો છે માહોલ

મહા વાવાઝોડાની આગાહીને લઈને વલસાડ તિથલ બીચ બંધ કરાયો છે. સહેલાણીઓ અને સ્થાનીકો માટે તિથલ બીચ 6 અને 7 નવેમ્બરના રોજ બંધ રહેશે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા બીચ ઉપર નહીં આવાના બોર્ડ લગાવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આજ રોજ સમગ્ર બીચ ખાલી કરવામાં આવ્યો છે. વાવાઝોડા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે સજ્જ છે.

Video Thumbnail
Advertisement

Read More