શિક્ષણનું સ્તર કથળતા HRD મંત્રાલયે તમામ યુનિવર્સીટીઓ લખ્યો પત્ર
ઉચ્ચ શિક્ષણના કથડતા સ્તરને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં તાત્કાલિક સુધાર કરવા યુનિવર્સીટીઓને સૂચન આપાવમાં આવ્યા હતા. જુદી જુદી યુનિ.ઓમાં અધ્યાપકોની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા આદેશ કરવામાં આવ્યો હતો.

|Updated: Oct 23, 2019, 07:25 PM IST