દલિતોના વરઘોડા અટકાવવાનો મામલો : માનવાધિકાર આયોગે સમગ્ર ઘટનાની લીધી ગંભીર નોંધ
દલિતોના વરઘોડા અટકાવવાનો મામલો : માનવાધિકાર આયોગે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી છે.સંબધિત પોલીસ વડાઓ પાસે અહેવાલ માંગવામાં આવ્યા છે. અહેવાલના અભ્યાસ કર્યા બાદ આયોગ નિર્દેશ આપશે.આ પ્રકારની ઘટનાઓ રોકવા અને જરૂરી પગલાં ને લઈને આપશે નિર્દેશ.

|Updated: May 13, 2019, 09:05 PM IST