Videos

Watch Video: વડોદરામાં નશેડી પતિને પત્નીએ જ મારી મારીને અધમૂઓ કર્યો, નશો કરીને કાર ચલાવતો હતો

Watch Video: વડોદરામાં નશેડી પતિને પત્નીએ ભણાવ્યો પાઠ. પત્નીએ માર મારીને પતિને અધમૂવો કરી નાંખ્યો. નશો કરીને કાર ચલાવતા પતિની કરી ધોલાઈ. કારમાંથી પતિને બહાર કાઢી બરાબરની ધોલાઈ કરી. ગોત્રીમાં સરાજાહેર દારૂ વેચાતો હોવાનો પત્નીનો દાવો. પોલીસ સ્ટેશન પાસે જ દારૂનો અડ્ડો હોવાનો આરોપ. નશામાં ચૂર થયેલા યુવકનો વીડિયો વાયરલ થતાં ગોત્રી પોલીસે ગાડીના નંબરના આધારે યુવકને ઝડપી પાડ્યો હતો. જુઓ વીડિયો. 

Husband caught drunk and drive in Vadodara apologizes after police action watch video

Video Thumbnail
Advertisement

Read More