IB અલર્ટ: અમિત શાહ, વિજય રૂપાણી-નીતિન પટેલ સહિતના ટોચના નેતાઓને ઉડાવવાની ધમકી
આતંકી હુમલાને લઇ આઇબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓને ઉડાવી દેવાની મળી ધમકી. પત્ર મળતા રાજ્યની પોલીસને કરાઈ અલર્ટ.

|Updated: Mar 06, 2020, 09:35 AM IST