Videos

રાજકોટથી શિવરાજ પટેલ લડે તો હું છોડી દઇશ પોરબંદર બેઠક: લલિત વસોયા

લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનું જણાવ્યું હતુ કે, રાજકોટ લોકસભા બેઠક પર જો પાટીદાર સમાજના મોભી નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ લડવા તૈયાર થાયતો જ્ઞાતિના સમીકરણો મુજબ હું પોરબંદર લોકસભા પરથી હું હટી જવા તૈયાર છું. પોરબંદર લોકસભા પર કોઇ પણ કડવા પાટીદાર સમાજમાંથી ઉમેદવાર આવશે તેને અમે સ્વીકારી જીતાડવા તૈયાર છીએ. મેં પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ જાણ કરી છે.

Video Thumbnail
Advertisement

Read More