Videos

ડી જી વણઝારાને અપાયું આઈજીપીનું પ્રમોશન

ડીજી વણજારાને નિવૃત્તિ બાદ આઈજીપીનુ પ્રમોશન અપાયું. 29 સપ્ટેમ્બર 2007ની અસરથી આઈજીપી ગણવામાં આવશે. 2007થી જ આઈજીપી પ્રમાણેનો પગાર વધારો અને ત્યારબાદ પેંશનમાં પણ નિવૃત્ત આઈજીપીનું ધોરણ લાગુ પડશે. કથિત ફેક એન્કાઉન્ટર મામલે વણઝારા લાંબી કાયદાકીય લડત લડ્યા હતા. કોર્ટમાથી નિર્દોષ સાબિત થયા બાદ આખરે રાજ્ય સરકારે તેમનુ અટકેલું પ્રમોશન આપ્યું.

Video Thumbnail
Advertisement

Read More