ગુજરાત યુનિવર્સિટી IIM ઇન્દોર પાસેથી ભણશે સ્વચ્છતાના પાઠ
IIM ઇન્દોર પાસેથી સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ જેવા વિષયો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણશે. IIM ઇન્દોર સાથે ગુજરાત યુનિવર્સિટીએ MOU કર્યા છે. ઇન્દોરને છેલ્લા 3 વર્ષથી સ્વચ્છ સિટીનો એવોર્ડ મળે છે. ત્યારે અમદાવાદને ઇન્દોરની જેમ હરિયાળુ બનાવવા IIM ઇન્દોર કામ કરશે. ગુજરાત યુનિવર્સિટીના VC એ આજે IIM ઇન્દોર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે પણ IIM ઇન્દોર ઉપયોગી બનશે.

|Updated: Feb 09, 2020, 06:30 PM IST