Videos

ભારતને આર્થિક ક્ષેત્રે વધુ એક ઝટકો લાગ્યો, IMFએ ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડ્યું

ભારતને આર્થિક ક્ષેત્રે વધુ એક ઝટકો લાગ્યો છે. વિશ્વની સૌથી મોટી નાણાંકીય બાબતોની સંસ્થા ઇન્ટરનેશન મોનિટરી ફંડ એટલે કે IMF એ ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડ્યું છે. વર્ષ 2019-20 માટે ભારતનો વાર્ષિક જીડીપી ફક્ત 4.8 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. IMF નું કહેવું છે કે ભારત અને તેના જેવી ઊભરતી અર્થવ્યવસ્થાઓની સુસ્તીએ વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરી છે. જોકે વર્ષ 2020માં ભારતનો જીડીપી દર 5.8 ટકા અને વર્ષ 2021માં 6.5 ટકા રહેવાનું અનુમાન પણ IMF એ કર્યું છે.

Video Thumbnail
Advertisement

Read More