IMPACT OF ZEE 24 KALAK: વડોદરાના સાંસદે શ્રેયાના પરિવારનો કર્યો સંપર્ક
ચીનમાં કોરોન વાયરસની અસરના કારણે વડોદરાનું પરિવાર ચિંતિત બન્યું છે. વડોદરાના નવાયાર્ડમાં રહેતા શશી કુમાર જયમાનની પુત્રી શ્રેયા ચીનના વુહાન શહેરમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગઈ છે. જ્યાં તે હુબેઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીના હોસ્ટેલમાં જ રહે છે. વડોદરાની યુવતી શ્રેયા ચીનમાં ફસાઈ છે. શ્રેયા અને તેના મિત્રોને રૂમમાંથી બહાર નીકળવા દેવામાં આવતી નથી.

|Updated: Jan 27, 2020, 07:15 PM IST