પેટા ચૂંટણીનો જંગ: થરાદના અપક્ષ ઉમેદવારનો ધમકી મળ્યા આક્ષેપ
બનાસકાંઠા જિલ્લાના થરાદના અપક્ષ ઉમેદવારને પ્રચાર સમયે ધમકી મળ્યાનો આક્ષેપ કર્યો છે. અપક્ષ ઉમેદવાર ઈશ્વર ચૌધરી પ્રચાર કરવા જતાં તેમને ગામ બહાર નીકળી જવાનું કહેતા હોબાળો મચી ગયો હતો. ઉમેદવાર અને ગામલોકો વચ્ચેની બોલાચાલીનો વિડિઓ વાઇરલ થયો છે.

|Updated: Oct 19, 2019, 02:05 PM IST