Videos

ઇંડીયન મેડિકલ એસોસિએશનની હડતાળ મોકૂફ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. NMC બીલના વિરોધમાં અગાઉ 8 ઓગસ્ટના રોજ IMA એ દેશવ્યાપી હળતાળનું એલાન આપ્યું હતું. સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળતા હડતાળ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

Video Thumbnail
Advertisement

Read More