રાજ્ય સરકારના બજેટ 2020ને લઇ જાણો શું કહેવું છે સુરતના ઉદ્યોગકારોનું...
રાજ્ય સરકાર દ્વારા આજ રોજ રજૂ કરાયેલા બજેટમાં સુરત ના અતિમહત્વકાંક્ષી ગણાતા મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.જેને લઈ ઉદ્યોગકારો માં ખુશીની લાગણી જોવા મળી છે.સાથે જ ગુજરાતમાં ફાયર સાધનો ને અત્યાધુનિકરન કરવા 106 કરોડ ની જાહેરાત બજેટમાં કરી છે.જેમાં સુરત ફાયર વિભાગ નો પણ સમાવેશ થાય છે.જો કે રત્ન કલાકારો માટે એક પણ મહત્વની જાહેરાત ન થતા હવે આગામી દિવસોમાં રત્ન - કલાકાર સંઘ રસ્તા પર ઉતરી પોતાની માંગણી સરકાર સમક્ષ મુકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

|Updated: Feb 26, 2020, 09:05 PM IST