જસદણમાં ફરી સામે આવ્યો ભાજપનો સ્થાનિક જૂથવાદ
જસદણમાં ફરી ભાજપનો સ્થાનિક જૂથવાદ સામે આવ્યો છે. આજે જસદણ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે caa અને nrc કાયદાની જન જાગૃતી માટે પક્ષ લેવલનો કાર્યક્રમ હતો પક્ષ લેવલનો હતો પરંતુ ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોધરા જૂથના સભ્યો આ કાર્યક્રમમાં ડોકાણા પણ નહી. ડો.ભરત બોધરાને કુંવરજીભાઇ બાવળીયાએ પોતે આમંત્રણ આપ્યું હતું પણ આમ છતાં તેઓ ગેરહાજર રહ્યા હતા.

|Updated: Dec 28, 2019, 06:50 PM IST