આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જુઓ વી઼ડિયો
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નર્મદા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજોએ અનોખા કરતબ બતાવ્યા હતા. જે જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જુઓ વીડિયો

|Updated: Jan 08, 2019, 03:30 PM IST