Videos

દિલ્હી હાઈકોર્ટે કરી પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજી રદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટમાં ઝટકો લાગ્યો છે. આઈએનએક્સ મીડિયા કેસમાં કોર્ટે તેમને રાહત ન આપતા આગતોરા જામીન અરજીઓ ફગાવી દીધી છે. અરજી ફગાવી દેવાયા પછી હવે ચિદમ્બરમના માથે ધરપકડની તલવાર લટકી રહી છે. કોર્ટે 25 જાન્યુઆરીથી આ કેસમાં પોતાનો ચૂકાદો અનામત રાખેલો છે.

Video Thumbnail
Advertisement

Read More