ઈસરોને લેન્ડર વિક્રમની થઈ જાણ, ઓર્બિટરથી મળેલી તસવીરમાં મળ્યું લોકેશન
ચંદ્રયાન-2ને લઈને ઈસરોના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. ઈસરોના ચેરમેન કે સિવને કહ્યું કે 'ઈસરોને વિક્રમ લેન્ડરના લોકેશનની જાણકારી મળી છે.' સિવને જણાવ્યું કે ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. તેમણે કહ્યું કે 'જો કે હજુ સુધી લેન્ડર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અમે સતત સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જલદી સંપર્ક થઈ શકશે.'

|Updated: Sep 08, 2019, 02:55 PM IST