AMC અને પોલીસની JETને લઈને વિવાદ
AMC અને પોલીસની JETને લઈને વિવાદ ઉભો થયો છે. JET દ્વારા અત્યાર સુધી લોકો પાસેથી કરોડો રૂપિયા દંડ સ્વરૂપે ઉઘરાવાયા છે. જોકે કોંગ્રેસ કોર્પોરેટર બદરુદ્દીન શેખે પત્ર લખી કમિશનર પાસે ખુલાસો માગ્યો છે અને જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.

|Updated: Mar 03, 2020, 03:05 PM IST