મહુધા તાલુકાના શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો
મહુધા તાલુકાના શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો બહાર આવ્યો છે. મહુધાની નાની ખડોલ ગામે શાળાના નવા મકાનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક ધારાસભ્યએ સ્થળ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી છે.

|Updated: Feb 15, 2020, 10:45 AM IST