બટેટા પર જાહેર કરવામાં આવેલી ટ્રાન્સપોર્ટ સબસીડી ન મળતાં ખેડૂતોમાં નિરાશા
ગુજરાત સરકાર દ્વારા બટેટા પર જાહેર કરવામાં આવેલી ટ્રાન્સપોર્ટ સબસીડી ન મળતાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. વર્ષ 2017માં બટેટાનુ મબલખ ઉત્પાદન થતાં બટેટાનો સ્ટોક ખાલી કરવા માટે કિલોએ એક રૂપિયાની ટ્રાન્સપોર્ટ સબસીડી જાહેર કરી હતી જે હજુ સુધી ન મળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.

|Updated: Feb 02, 2020, 11:10 PM IST